Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiએબીવીપી મોરબી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ

એબીવીપી મોરબી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત કંડલા બાયપાસ હાઇવે પર મનહર મીરર પાસે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ સેવા કે આજ થી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ચા પાણી નાસ્તો શરબત સુવા માટે આરામદાયક સુવિધા મેડિકલની સુવિધા મોબાઇલ ચાર્જર માટે ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ABVP મોરબી દ્વારા છેલ્લા બે વર્ષથી માતાના મઢે ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે એબીવીપી મોરબી દ્વારા માતાના મઢે ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવાનો લાભ લેવા પણ જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments