Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરફાળેશ્વર ગામે સરકારી શાળાના ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ

રફાળેશ્વર ગામે સરકારી શાળાના ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સરકારી શાળાના ત્રીજા માળેથી પડી જતા વાંકાનેરના રહેવાસી આદમભાઈ યુસુફભાઈ શેખ ઉ.40 નામના યુવાનને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments