Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ઉડાન-અંતરિક્ષની સફર પ્રોગ્રામનું આયોજન કરાયું

મોરબીના ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ઉડાન-અંતરિક્ષની સફર પ્રોગ્રામનું આયોજન કરાયું

મોરબી : સૌરાષ્ટ્રની એક માત્ર ઇસરો સ્પેસ ટ્યુટર તરીકે રજિસ્ટર સંસ્થા દાદુ ફાઉન્ડેશન મોરબી દ્વારા ટી. ડી. પટેલ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર ને રવિવારના રોજ રિસર્ચ સેન્ટર ખાતે ઉડાન-અંતરિક્ષની સફર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 450થી વધુ બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં વાલીઓ અને બાળકોને મોબાઈલ પ્લાનેટેરિયમ દ્વારા અંતરિક્ષની સફર કરાવવામાં આવી હતી, આ પ્લાનેટેરિયમમાં બાળકો અને વાલીઓને અવકાશમાં ફરતા હોય તેવી અનુભૂતિ કરાવાઈ હતી. આ પ્લાનેટેરિયમમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, સોલાર સિસ્ટમ, જંગલ ટૂર વગેરેની સફર કરાવવામાં આવી હતી. બાળકો અને વાલીઓના બહોળા પ્રતિસાદના કારણે 2 શોની જગ્યાએ 10 શોનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments