ભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લા ના મહામંત્રી પ્રણવભાઈ નલીનભાઈ ઠાકરનો આજે જન્મદિવસ છે. તેઓ હર હંમેશા મજદૂરોના પ્રશ્નો અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે સામાજિક-રાજકીય આગેવાનો તેમજ સગા સંબંધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મોરબી ડેઈલી તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી છે.











