Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા નજીક બે કાર વચ્ચેના અકસ્માતમાં એક ઘાયલ

ટંકારા નજીક બે કાર વચ્ચેના અકસ્માતમાં એક ઘાયલ

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નજીક રાજકોટ-મોરબી હાઇવે ઉપર ગત રાત્રીના બે કાર સામસામી અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો જાણે બુકડો બોલી ગયો હોય તેવી હાલત સર્જાઈ હતી. આ અકસ્માતમાં ટંકારાના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments