Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ-મોરબી દ્વારા ૮ મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ-મોરબી દ્વારા ૮ મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

તારીખ ૨૧/૦૯/૨૦૨૫ને રવિવારે બપોરે ૦૩ કલાકે મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ સમાજવાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે. મોરબી જીલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને તમામ વિદ્યાર્થીના પરિવારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments