Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સો ઓરડી વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો ગળેટૂંપો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો ગળેટૂંપો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી શહેરના સામાકાંઠે આવેલ સો ઓરડી વિસ્તારમાં વરિયા મંદિર પાસે રહેતા કિશનભાઈ દિનેશભાઇ છેલાણીયા ઉ.વ.30 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું.આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments