Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશનાળા પાસે આજે પણ લાંબા ટ્રાફિકજામથી વાહન ચાલકો પરેશાન

શનાળા પાસે આજે પણ લાંબા ટ્રાફિકજામથી વાહન ચાલકો પરેશાન

મોરબી : મોરબીના શનાળા પાસે આજે પણ સવારે એકાદ કલાકથી લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. અહીં હવે ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસના જવાન અહીં સવારથી જ ટ્રાફિક વ્યવસ્થા સંભાળે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments