Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમકનસરમાં શાળાના નિર્માણ વખતે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત

મકનસરમાં શાળાના નિર્માણ વખતે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબી તાલુકાના મકનસર ગામે શાળાના ચાલુ બાંધકામ દરમિયાન ત્રીજા માળેથી નીચે પટકાતા માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા ગફુરભાઈ અબ્દુલાભાઈ જેડા ઉ.વ. 35 નામના યુવકનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments