Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાટેલધામમાં ખોડિયાર માતાજીના દેવાયત ખવડે દર્શનનો લાભ લીધો

માટેલધામમાં ખોડિયાર માતાજીના દેવાયત ખવડે દર્શનનો લાભ લીધો

મોરબી : પવિત્ર યાત્રાધામ માટેલધામ ખાતે આજે લોક સાહિત્યકાર દેવાયત ખવડ દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ અવારનવાર અહીં ખોડિયાર માના દર્શનાર્થે આવે છે. તેમની સાથે મંદિર ના મહંત ઓમબાપુ દુધરેજીયા પણ સાથે જોડાયા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments