Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પ્રથમ અમૃતિયા લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સિલેક્ટ

મોરબીના પ્રથમ અમૃતિયા લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સિલેક્ટ

મોરબી : મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમભાઈ અમૃતિયાની લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેકટર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે મોરબી માટે ગૌરવની વાત છે. વૈશ્વિક સ્તર પર રમતી લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ડાયરેક્ટર તરીકે પ્રથમભાઈ અમૃતિયા જોવા મળશે. તેઓએ સૌરવ ગાંગુલી સાથે સેસન 4ની જાહેરાત કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments