ટંકારા તાલુકાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણ તેઓ રમેશભાઈ પાણ અને હસમુખભાઈ પાણના ભાઈ તથા બીપીનભાઇ પાણ અને જલ્પેશભાઈ પાણના પિતાનું તા. 23/09/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તારીખ 25/09/2025 ને ગુરૂવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાક સુધી કડવા પટેલ સમાજવાડી, જબલપુર મુકામે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મો. નં. 8980000206/ 8905020206.











