મોરબી : માતાજીના નવલા નોરતા નવરાત્રી ચાલી રહી છે. સીમાવર્તી ગામોમાં જે નાની – નાની બાળાઓ માતાજીના ગરબા રમીને માતાજીના ગુણગાન ગાય છે ત્યાં નાની બાળાઓને સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા લ્હાણી કરવામાં આવી હતી. આ દરમિયાન નાની બાળાઓનો ઉત્સાહ જોઈને આનંદની લાગણી અનુભવી હતી.












