Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની સનાતન નવરાત્રીમાં શહીદ કેપ્ટન અંશુમાનના પરિવારને 1 લાખની સહાય અપાઈ

મોરબીની સનાતન નવરાત્રીમાં શહીદ કેપ્ટન અંશુમાનના પરિવારને 1 લાખની સહાય અપાઈ

મોરબીમાં જાજરમાન સનાતન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સનાતન નવરાત્રિમાં ઉત્તર પ્રદેશના લખનઉના શહીદ જવાન કેપ્ટન અંશુમાનના પરિવારને મોરબી જિલ્લા કલેક્ટર અને પ્રમોદભાઈ વરમોરાના હસ્તે 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments