Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવલખી રોડ સહિત જિલ્લાના માર્ગો પર મરામત કામગીરી શરૂ

મોરબીના નવલખી રોડ સહિત જિલ્લાના માર્ગો પર મરામત કામગીરી શરૂ

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકસાન ગ્રસ્ત થયેલા વિવિધ માર્ગોનું રીપેર કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ મોરબી નવલખી રોડનું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments