Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ

મોરબીના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ

મોરબી : લાલપરમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. શ્રીવાસ્તવના અને ડો. અજાણાના માર્ગદર્શન હેઠળ ટીબીના પેશન્ટને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

રોટરી ક્લબ મોરબી પ્રમુખશ્રી અમિતભાઈ હળવદિયા અને તેની સમગ્ર ટીમ અને લાલપરના ઉપસરપંચશ્રી રાજુભાઈ જેતપરિયાના સહયોગથી દરેક લાભાર્થીને પોષણ કીટ વિતરણ કરી હતી.

ડો.રાધિકાબેન વડાવિયા એ દરેક હાઈ રિસ્ક નું સ્ક્રીનીંગ પૂર્ણ થાય તે માટે સમજાવ્યુ હતું. કાર્યક્રમ સંચાલન પિયુષભાઈ જોષીએ કર્યું હતું. પ્રોગ્રામના અંતે દિપકભાઈ વ્યાસે સર્વે મહાનુભાવો અને રોટરી ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments