Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિદ્યુત નગરમાં આજે રાત્રે ઓપરેશન સિંદૂર થીમ પર રાસ-ગરબા રજૂ થશે

મોરબીમાં વિદ્યુત નગરમાં આજે રાત્રે ઓપરેશન સિંદૂર થીમ પર રાસ-ગરબા રજૂ થશે

મોરબી : આજે તા. 28-9-2025ના રોજ રવાપર રોડ, લીલાલહેર સામે, બાપા સીતારામ ડેરીની બાજુમાં આવેલ વિદ્યુત નગર વિદ્યુત પાર્ક ગરબી મંડળ દ્વારા રાત્રે 10:30 કલાકે ઓપરેશન સિંદૂર થીમ પર દેશભક્તિના શૌર્યના ગીત સાથે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, તથા માજી સાંસદ મોહનભાઈ કુંડારિયા ગરબીમાં ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે, વિદ્યુત નગર વિદ્યુત પાર્ક ગરબી મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષથી સંસ્કૃતિને અનુરૂપ સનાતન ધર્મને અનુરૂપ ગરબી પધરાવી વગાડી ગરબી લેવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments