મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં રહેતા અસલમભાઈ તાજમહમદભાઈ સંઘવાણીએ પોતાના ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ગત તા.16 સપ્ટેમ્બરના રોજ ચોરી કરી લઈ જતા બાઈક ચોરી અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.










