Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા નજીક ટ્રક પાર્ક કરી સુતેલા ડ્રાઇવરનું નિદ્રાધીન હાલતમાં જ પ્રાણપ્રખેરું...

મોરબીના બેલા નજીક ટ્રક પાર્ક કરી સુતેલા ડ્રાઇવરનું નિદ્રાધીન હાલતમાં જ પ્રાણપ્રખેરું ઉડી ગયું

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એસપીઓ સિરામિક ફેકટરીના મેદાનમાં ગઇકાલે રાત્રીના સમયે ટ્રક પાર્ક કરીને સુતેલા મૂળ ઉત્તરપ્રદેશના બલરામપુરના વતની પપુભાઈ ગુરુદિનભાઈ મોરિયા ઉ.32 નામનો યુવક સુતા બાદ જગાડવા છતાં સવારે નહિ જાગતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments