Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા મિયાણામાં વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

માળીયા મિયાણામાં વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મેઈન બજારમાં પોસ્ટ ઓફીસ પાછળ આવેલ અવાવરું જગ્યામાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી હનીફભાઈ જુમાભાઈ સમાણી ઉ.45 રહે.જુના રેલવે ફાટક પાસે, પીપળીયા રોડ, માળીયા મિયાણા વાળાને રોકડા રૂ.250 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments