Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વીસીપરામાં દેશી બંદૂક સાથે યુવાન ઝબ્બે

મોરબીના વીસીપરામાં દેશી બંદૂક સાથે યુવાન ઝબ્બે

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વીસીપરા વિસ્તારમાં દરોડો પાડી અમરેલી રોડ પર સૌરાષ્ટ્ર નડિયાના કારખાના નજીકથી આરોપી ઇબ્રાહિમભાઇ ઉર્ફે ડાડો આદમભાઇ ચનાણી ઉ.વ.24, રહે. કાંતીનગર, જુબેદા મસ્જીદ પાછળ, મોરબી મૂળ રહે. બેલા (આમરણ) વાળાને દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા 2 હજાર સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments