Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો

મોરબીમાં સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો

મોરબીમાં આજે સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે. આજે બપોરે 3 વાગ્યા બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતું. ત્યારબાદ ઝાપટા પડ્યા હતા. સરકારી ચોપડે બપોરે 2થી 4 દરમિયાન મોરબીના 20 મિમી અને ટંકારામાં 3 મિમી વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments