Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમેલડીધામ મધુપુર ખાતે મહાઆરતીનો પૂર્વ બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લાભ લીધો

મેલડીધામ મધુપુર ખાતે મહાઆરતીનો પૂર્વ બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લાભ લીધો

મોરબી : તા.5-10-2025 ને રવિવારના રોજ મેલડીધામ મધુપુર ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબીના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા મેલડીધામ પધાર્યા હતા. તેમજ એમની સાથે મેઘરાજસિંહ ઝાલા (શક્તિ મેડિકલ), બચુભા ઝાલાએ ( રંગપર) મા મેલડીની મહા આરતી ઉતારી હતી તેમજ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. આ તકે મેલડીધામ મધુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા પધારેલ તમામ અતિથીઓનું માન ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments