Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બગથળા ગામે નકલંકની જગ્યા તરફથી કુમાર અને કન્યા શાળામાં વોટર કુલરની...

મોરબીના બગથળા ગામે નકલંકની જગ્યા તરફથી કુમાર અને કન્યા શાળામાં વોટર કુલરની ભેટ અર્પણ

મોરબી : મોરબીના બગથળા ગામે આવેલ નકલંકની જગ્યા તરફથી બગથળા કુમાર અને કન્યા શાળામાં દાન ભેટસ્વરૂપે વોટર કુલર આપવામાં આવ્યું હતું. દાતા દ્વારા મળેલ આ ભેટ બદલ બગથળા કુમાર શાળાના આચાર્ય રાજેશભાઇ વડાવીયા અને બગથળા કન્યા શાળાના આચાર્ય દિપક મેરજા દ્વારા દાતા નકલંકની જગ્યાના મહંત દામજી ભગત અને પ્રમુખ દિનેશભાઇ મેવાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ભેટ અર્પણ કરવા બદલ બંને શાળાના બાળકો અને શિક્ષક સ્ટાફે આભાર વ્યક્ત કરેલ હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments