Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રફાળેશ્વરમાં યુવાનને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબીના રફાળેશ્વરમાં યુવાનને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ચતુરભાઈ જીવરાજભાઈ ચાવડા ઉ.33 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments