મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે માણાબા ગામે આરોપી નિલેશભાઈ દેવસીભાઈ ઝીંઝુવાડિયા ઉ.25ના ઘેર દરોડો પાડતા ઘરમાંથી કિંગ ફિસર બ્રાન્ડ બિયરના 36 ટીન કિંમત રૂપિયા 7920 મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










