Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા (મિ.)માં દારૂના ગુનામાં બે આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલાયા

માળિયા (મિ.)માં દારૂના ગુનામાં બે આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલાયા

મોરબી : માળિયા (મિયાણા) પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરીને તેમને સુરત અને વડોદરા ખાતે અલગ-અલગ મધ્યસ્થ જેલમાં ધકેલાયા છે. મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પાસા દરખાસ્તને મંજૂર કરીને આરોપીઓ ભાવેશભાઈ નાથાભાઈ પોલાભાઈ મોરી (ઉ.વ. 27, રહે. દરેડા ગામ, જામનગર) અને લીલાભાઈ ટપુભાઈ રાજાભાઈ મોરી (ઉ.વ. 20, રહે. દરેડ, જામનગર)ના પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેના આધારે, સર્વેલન્સ સ્ટાફે ઉપરોક્ત બન્ને ઈસમોને તા. 7/10/2025ના રોજ ડીટેઈન કરી અનુક્રમે સુરત મધ્યસ્થ જેલ અને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments