મોરબી : ઝિકિયારી નિવાસી ભરતભાઈ અમૃતલાલ ભટ્ટ (ઉ.વ. ૭૦) તેઓ હર્ષદભાઈ ભરતભાઈ ભટ્ટ (૯૯૨૫૪ ૯૪૪૪૦), મહેશભાઈ ભરતભાઈ ભટ્ટ (૯૮૭૯૪૧૦૦૪૪), અને સંજયભાઈ ભરતભાઈ ભટ્ટ (૮૭૫૮૩૧૦૦૪૪) ના પિતાનું તા. ૧૦-૧૦-૨૦૨૫, શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ૧૩-૧૦-૨૦૨૫ને સોમવાર ના રોજ બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાકે ઝીકીયારી ગામ, તા. જી. મોરબી ખાતે રાખેલ છે.











