Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના સરધારકા ગામ પાસે નાણાની લેતીદેતી મામલે આધેડ ઉપર હુમલો

વાંકાનેરના સરધારકા ગામ પાસે નાણાની લેતીદેતી મામલે આધેડ ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામથી ગાંગિયાવદર તરફ જતા રસ્તે આગાઉ પૈસાની લેતી દેતી બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી ફરિયાદી ધીરુભાઈ લખમણભાઈ ધરજીયા ઉ.વ.52 રહે.ગાંગિયાવદર નામના આધેડને આરોપી વેલુભા ઘનુભા ઝાલા, ખનુભા ઝાલા અને કાનભા ઝાલા રહે.ત્રણેય સરધારકા નામના શખ્સોએ લાકડી વડે માર મારી પગમાં ફ્રેક્ચર કરી નાખી વધુ માર મારવાની ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments