મોરબી : મોરબી શહેરના નવાડેલા રોડ પર ભવાની ટ્રેડિંગ નજીક સુલભ શૌચાલય પાસે પાર્ક કરેલ રૂપિયા 50 હજારનું કિંમતનું બાઈક ગત તા.7 ઓક્ટોબરના રોજ ચોરી થઈ જતા મોરબી કુરિયર ઓફિસમાં કામ કરતા ફરિયાદી હસમુખભાઈ દેવજીભાઈ સોલંકી રહે.લજાઈ વાળાઓએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.










