Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsસરતાનપર નજીક સિરામિક કારખાનામા લોડર હેઠળ કચડાતા મજૂરનું મોત

સરતાનપર નજીક સિરામિક કારખાનામા લોડર હેઠળ કચડાતા મજૂરનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ઇટાલીનો સિરામિક ફેકટરીમાં ગત તા.17ના રોજ રાત્રીના સમયે માટી ખાતાના ચાલીને જઈ રહેલા રાજુલાલ શંકરલાલ નાયક નામના યુવકને જીજે – 36 – એસ – 3472 નંબરના લોડર ચાલકે બેફિકરાઈથી પાછળ જોયા વગર લોડર ચલાવી હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા રાજુભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પત્ની સાવિત્રીબેને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments