Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiABVP મોરબી દ્વારા સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરાઈ

ABVP મોરબી દ્વારા સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરાઈ

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત દિવાળીના પાવન પર્વ નિમિત્તે સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેવા વસ્તીના બાળકોને નાસ્તો, કપડાં અને ફટાકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ABVP મોરબી દ્વારા માળીયા ફાટક પાસે આવેલા સેવા વસ્તીમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments