Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આજે બ્રહ્મ સમાજનું સ્નેહમિલન, મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાશે સન્માન

મોરબીમાં આજે બ્રહ્મ સમાજનું સ્નેહમિલન, મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાશે સન્માન

મોરબીમાં આજે તારીખ 22ને બુધવારના રોજ સાંજે 5:30 કલાકે પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન પણ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં પધારવા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ડો.બી.કે.લહેરુ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ આર.કે ભટ્ટ અને પરશુરામ ધામ મોરબીના પ્રમુખ હસુભાઈ પંડ્યા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments