Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ તાલુકાના વેગડવા ગામે સતવારા સમાજની ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

હળવદ તાલુકાના વેગડવા ગામે સતવારા સમાજની ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

મયુર રાવલ હળવદ

હળવદ તાલુકા માંથી સતવારા સમાજની 10 ટીમોએ ભાગ લીધો હતો

હળવદ તાલુકા સતવારા સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ-2, 2025 નું આયોજન શ્રી બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ નવા વેગડવાવ ખાતે બે દિવસય તારીખ 25,26-10-2025 ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તાલુકા સતવારા સમાજના ગામોની કુલ 10 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં ફાઈનલ મુકાબલો ઉદગમ ઈલેવન હળવદ અને રામભરોસે ઈલેવન લીલાપર વચ્ચે મેચ યોજાઇ હતી જેમાં ઉદગમ ઇલેવન હળવદ ચેમ્પિયન બન્યું હતું, રામભરોસે ઈલેવન લીલાપર રનર્સ અપ બની હતી, આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હળવદ તાલુકાના આયોજકો એમાં પ્રવીણભાઈકણઝરીયા,સનીભાઈ દલવાડી,મહિપતભાઈ ચાવડા,ઈતેશભાઈ રાઠોડ,સહદેવ ભાઈ(નિલો) સોનગરા , ગોપાલ હડીયલ,અશ્વિનભાઈ તારબુદીયા.વિનોદભાઈ તાર બુંદીયા સહિતના યુવાન એ ભારે જહેમત ઉઠાવી હતી…

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments