Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને ABVPએ આપી શ્રદ્ધાંજલિ

ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને ABVPએ આપી શ્રદ્ધાંજલિ

મોરબી : 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં બનેલી ઝુલતા પુલ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ દિવંગત આત્માને તૃતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments