મયુર રાવલ હળવદ
01/11/2025 ને શનિવાર ના રોજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ ગામ ના ૮થી વધું એપ્રોચ રોડ ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે હક્ષવદ તાલુકાના માયાપુર ગામે રાખવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ સિહોરા તથા ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલવાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા,
આ રોડ ના ખાતમુહૂર્ત એક જગ્યા એ માયાપુર ખાતે કરવામાં આવ્યા હતાં.
વેગડવાવ – ચંદ્રગઢ
ચંદ્રગઢ એપ્રોચ
બુટવડા એપ્રોચ
દેવપુર એપ્રોચ
માયાપુર એપ્રોચ
નવા ટીકર એપ્રોચ
રાયસંગપર (ગાંધીપુર) એપ્રોચ
જૂના અમરાપર – નવા અમરાપર..
આજુબાજુ ના ગ્રામજનો તેમજ તમામ સંગઠન ના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બુથ પ્રમુખો, શક્તિકેન્દ્ર સંયોજકો, સક્રિય સભ્યો, સામાજિક આગેવાનો, વિવિધ મોરચા ના હોદ્દેદારો, સરપંચશ્રીઓ ગ્રામજનો, તેમજ દરેક કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.












