Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પ્રોહીબિશન કેસમાં ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

મોરબીના પ્રોહીબિશન કેસમાં ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી ચેતનભાટી ઉદયરામ ભાટી તેના વતન રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે આરોપીના રહેણાક મકાને તપાસ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments