Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી બાયપાસ પાસે આખલાને બચાવતા ટેમ્પો-કાર ટક્કર, મહિલા ઘાયલ

મોરબી બાયપાસ પાસે આખલાને બચાવતા ટેમ્પો-કાર ટક્કર, મહિલા ઘાયલ

મોરબી બાયપાસ નજીક સમયના ગેટ સામે આજે સવારે અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર અચાનક આખલો આડો ઉતરતા ટેમ્પો ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાછળથી આવતી કાર ટેમ્પો સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતને કારણે થોડીવાર માટે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments