Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના માટેલ ગામે મોટર સાયકલની ચોરી

વાંકાનેરના માટેલ ગામે મોટર સાયકલની ચોરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલ પંચમુખી સોસાયટીમાં રહેતા દિનેશભાઇ બચુભાઇ સોલંકી ઉ.35ની માલિકીનું રૂપિયા 35 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પલ્સ મોટર સાયકલ ગત તા.29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments