Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન યોજાશે

મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન યોજાશે

મોરબી: મોરબીમાં સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલનનું આયોજન આગામી 9 નવેમ્બર ને રવિવારના રોજ કરાયું છે. આ સમારોહમાં ગોસ્વામી જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો જેમાં KG થી કોલેજ સુધીનાનો સન્માન સમારોહ તેમજ જ્ઞાતિનું સ્નેહમિલનનો કાર્યક્રમ તારીખ 09/11/25 ને રવિવારના રોજ ગોસ્વામી વાડી મોરબી મુકામે સાંજે 4 થી 8 કલાકે રાખેલ છે. જેમાં તેજસ્વી તારલાઓ, તેમના વાલીઓ અને જ્ઞાતિ ભાઈ બહેનોએ સહકુટુંબ પધારવા આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધી માં પહેલો અને બીજો નંબરને શિલ્ડ અને બાકીના સર્વેને પ્રોત્સાહિત ભેટ આપવામાં આવશે તેવું ટ્રસ્ટના પ્રમુખ નટુપરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments