Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનાની બરાર તાલુકા શાળાના બાળકોને પિગી બેંકની ગિફ્ટ આપી દ્વિતીય શૈક્ષણિક સત્રનો...

નાની બરાર તાલુકા શાળાના બાળકોને પિગી બેંકની ગિફ્ટ આપી દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ

મોરબી : માળિયા (મિયાણા) તાલુકાની નાનીબરાર તાલુકા શાળામાં આજથી શરૂ થતા દ્વિતીય શૈક્ષણિક સત્રની શરૂઆત શુભકામનાઓ રૂપી પિગી બેંક (ગલ્લા) આપીને કરવામાં આવી હતી. આજરોજ શાળાના પહેલા જ દિવસે શાળા પરિવાર તરફથી શાળાના તમામ 101 વિદ્યાર્થીઓને ગલ્લા આપવામાં આવ્યા હતા. આ સાથે જ શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા વિદ્યાર્થીઓને બચતના મહત્વ વિશે સુંદર સમજ આપવામાં આવી હતી. બચત એ જીવનનો અમૂલ્ય ગુણ હોઈ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ બચતની ટેવ કેળવાય એ હેતુથી આ કાર્ય કરવામાં આવ્યાનું શાળાના આચાર્યએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments