Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જેતપર રોડ નજીક સોયો સેનેટરી કારખાનામાં આગ લાગી

મોરબીના જેતપર રોડ નજીક સોયો સેનેટરી કારખાનામાં આગ લાગી

મોરબીના જેતપર રોડ પર પાવડીયારી ગામ નજીક વિરાટ નગરના પાટિયા પાસે આવેલા સોયો સેનેટરી કારખાનામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ કારખાનામાં હડકંપ મચી ગયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ચેતના બતાવી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, પરંતુ ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકો દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ વિસ્તારના લોકોને ચિંતામાં મુકી દીધા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments