Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ મંગલમ્ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ

હળવદ મંગલમ્ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ

મયુર રાવલ હળવદ

હળવદ મંગલમ વિદ્યાલય ખાતે એસવીએસ હળવદ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો. આ વિજ્ઞાન મેળા અંતર્ગત બહારથી આવેલા મહેમાન શ્રીઓ મોરબી રાજકોટના ડાયટ ના પ્રાચાર્ય મહેતા સર, કન્વીનર ગૌતમભાઈ પાડલીયા, નરેન્દ્રભાઈ દેથરીયા,બીપીનસર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિજ્ઞાન પ્રદર્શન ની વાત કરીએ તો આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગ રાખવા આવ્યા હતા કુલ પાંચ વિભાગ હતા. એમાં પહેલા વિભાગમાં 3 કુતિઓ બીજા વિભાગ માં ૫ ક્રુતિઓ ત્રીજા વિભાગમાં ૩ ક્રુતિઓ ચોથા વિભાગમાં ૯ ક્રુતિઓ અને પાંચમા વિભાગ માં ૧૪ ક્રુતિઓ અલગ – અલગ કૃતિઓ અલગ – અલગ શાળામાંથી બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી.આ વિજ્ઞાન પ્રદર્શન ને સફળ બનાવવા મંગલમ વિદ્યાલયના એમ.ડી. અશોકભાઈ પટેલ, દલસુખ ભાઈ પટેલ, અશ્વિન ભાઈ વિડજા તમામ સંચાલકો અને શાળાના શિક્ષકઓ જયદિપભાઈ પટેલ, ઉમેશભાઈ, હરેશભાઈ, તથા તમામ શિક્ષકઓ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments