Friday, March 27, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું અવસાન, સાંજે સ્મશાન યાત્રા

મોરબી : મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું અવસાન, સાંજે સ્મશાન યાત્રા

મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતાશ્રી તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે ૭ કલાકે નિવાસસ્થાન, નાની બજાર દરબાર ગઢ મેઈન રોડ મોરબી ખાતેથી નીકળશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments