Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રામગઢ એપ્રોચ રોડ પર રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ: કામ પૂર્ણ થતા...

મોરબીમાં રામગઢ એપ્રોચ રોડ પર રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ: કામ પૂર્ણ થતા પરિવહન માળખામાં થશે સુધારો

મોરબી જિલ્લામાં રામગઢ અપ્રોચ રોડની માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૪૦ લાખના ખર્ચે રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોડની રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા ગ્રામ્ય પરિવહનમાં મહત્વનું પરિવર્તન આવશે, ઝડપી અને સુલભ વાહન વ્યવહાર શક્ય બનશે.

માર્ગ પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા સરકાર દ્વારા અનેક સડકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને હયાત માર્ગોને પણ સુવ્યવસ્થિત જાળવવા સતત પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના આ ૧ કિલોમીટરના આ માર્ગ પર રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતા પરિવહન માળખામાં સુધારો થશે અને ગામડાઓમાં સાપેક્ષ ફાયદો થશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments