Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મહેન્દ્રપરાની મોટી રાવલ શેરીમાં નવી લાઈટ નાખવાની માંગ

મોરબીના મહેન્દ્રપરાની મોટી રાવલ શેરીમાં નવી લાઈટ નાખવાની માંગ

મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં સુપર ટોકીઝ પાસે આવેલી મોટી રાવલ શેરીમાં જૂની સ્ટ્રીટ લાઇટ કાઢી નાખવામાં આવી છે પરંતુ તેની જગ્યાએ નવી લાઈટ નાખવામાં આવી ન હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અગાઉ પણ રહીશો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અવારનવાર રૂબરૂ પણ ફરિયાદ કરાઈ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી તાત્કાલિક ધોરણે નવી લાઈટ નાખવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments