Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બી ડિવિઝન પોલીસનો દરોડો: રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીમાં બી ડિવિઝન પોલીસનો દરોડો: રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસની આ કાર્યવાહી દરમિયાન રૂ. 14,492 કિંમતની 34 બોટલ વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો હતો. આ બનાવને પગલે પોલીસે મયુરભાઈ ઉર્ફે મયલો ઉર્ફે ઘુચરી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments