Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની...

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની શુભેચ્છા મુલાકાત લીધી

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સાથે સાથે રાજ્ય મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી ત્રિકમભાઈ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલની પણ વિશેષ હાજરી રહી હતી. મુલાકાત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments