Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકલેક્ટરશ્રી દ્વારા સો ટકા કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓનું સન્માન કરાયુ

કલેક્ટરશ્રી દ્વારા સો ટકા કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓનું સન્માન કરાયુ

તાજેતરમાં મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમા કલેકટરશ્રી અને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સ્વપ્નિલu ઘરે દ્વારા  દ્વારા મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણામાં ૧૦૦% કામગીરી પૂર્ણ કરનાર બીએલઓશ્રીને સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments