સિનિયર સિટીઝન અને PWD મતદારોને ફોર્મ ભરવા સમજૂતી અપાઈ
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી એ ૬૫- મોરબી વિધાનસભા મતદાર વિભાગના શોભેશ્વર વિસ્તારમાં સિનિયર સિટીઝન અને PWD મતદારોને ફોર્મ ભરવા સમજૂતી આપવામાં આવી હતી. આ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.












